Translations:Help:Items/11/gu

From Wikidata
Jump to navigation Jump to search

તમે હવે ઉપર દર્શાવેલ રીતે એક પછી એક બીજી વિકિલિંક્સ ઉમેરી શકો છો અથવા સ્લર્પઈન્ટરવિકિ (slurpInterwiki) ગેજેટનો ઉપયોગ કરી શકો છો. સ્લર્પઈન્ટરવિકિ ગેજેટને સક્રિય કરવા માટે પાનાની ટોચમાં આવેલ '"પસંદ' લિંક પર ક્લિક કરો, ત્યાર બાદ 'Gadgets' લિંક પર ક્લિક કરી "slurpInterwiki" ને પસંદ કરો. એક વાર આ સક્રિય કર્યા પછી તમને પાનાની ડાબી બાજુમાં "Import interwiki" લખેલ લિંક દેખાશે. તે લિંક પર ક્લિક કરવાથી એક પોપ અપ દેખાશે જેનો ઉપયોગ તમે બાકીની આંતરવિકિ લિંક્સ આપોઆપ ઉમેરવા માટે કરી શકો છો. (વધુ માહિતી માટે "વિકિડેટા પર કેવી રીતે યોગદાન કરવું"ના પાનાં ૫ અને ૬ જુઓ.)