Template:Welcome/text/gu

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Template:Welcome/text and the translation is 57% complete.
Outdated translations are marked like this.


વિકિડેટાનો લોગો

વિકિડેટામાં આપનું સ્વાગત છે, {{{user}}}!

વિકિડેટા એ એક મુક્ત જ્ઞાન આધાર છે જેનું સંપાદન તમે પણ કરી શકો! તે માણસો અને યંત્રો બંને દ્વારા વાંચી તેમ જ સંપાદિત કરી શકાય છે અને હવે તમે કોઈ પણ વિષયનાં પાનાં પર જઈ શકો છો અને વૃદ્ધિ પામતા માહિતી આધારમાં તમે પણ ઉમેરો કરી શકો છો!

શરૂઆત કરવા માટે મદદની જરૂર છે? અહીં કેટલાક પાનાં છે જેનાથી તમે માહિતીગાર થઈ શકો:

Please remember to sign your messages on talk pages by typing four tildes (~~~~); this will automatically insert your username and the date.

જો તમને કોઈ પ્રશ્ન હોય તો મહેરબાની કરીને મને [[User talk:{{{welcominguser}}}|મારા ચર્ચાનાં પાનાં]] પર પૂછો. જો તમારે સંપાદનનો પ્રયાસ કરવો હોય તો સેન્ડબોક્ષમાં કરો. ફરી એકવાર તમારું સ્વાગત છે, અને મને આશા છે કે તમે અહિ તરત જ અનૂકુળતા અનુભવશો, અને વિકિડેટાના સક્રીય સંપાદક બની શકશો.

શ્રેષ્ઠ શુભેચ્છા!