Shortcut: WD:PPP

વિકિડેટા:પાનું સુરક્ષિત કરવા નીતિ

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikidata:Protection policy and the translation is 57% complete.
Outdated translations are marked like this.
WD:PPPને અહી વાળવામાં આવેલ છે. વિકિડેટા:ગુણધર્મ પ્રસ્તાવ/વ્યક્તિ, માટે WD:PP/P વાપરો.

આ પાનું વિકિડેટાની સુરક્ષાની નીતિ ધરાવે છે.

પ્રબંધકો પાનાં પર ભાંગફોડિયા પ્રવૃત્તિ અથવા સ્પામ જે વારંવાર તેના પર થતું હોય તેને અટકાવવા માટે પાનાંને ટૂંકા સમયગાળા માટે સુરક્ષિત કરી શકશે. આ પગલું પાનાંના ઈતિહાસમાં ભાંગફોડ અથવા સ્પામની ચોક્કસ પદ્ધતિ દેખાયા બાદ જ ભરવાનું રહેશે, પણ વધુ ઉપયોગ ધરાવતાં પાનાં જેમ કે મુખપૃષ્ઠ પર તે આવો કોઈ ઈતિહાસ ન હોવા છતાં કરી શકાશે.

Special:ProtectedPages ખાતે સુરક્ષિત કરાયેલ પાનાની યાદી જોવા મળશે.

રક્ષણના પ્રકારો

હાલનાં પાનાંઓને ત્રણ પ્રકારનું રક્ષણ આપી શકાય.

  • અર્ધ-સુરક્ષા (તેની નિશાની a grey lock) ઓટોકન્ફર્મડ સભ્યોને પાનું સંપાદન કરવાની છૂટ આપે છે, તે અજાણ્યા અને ઓટોકન્ફર્મડ ન હોય તેવા સભ્યોને બાદ ગણે છે.
  • સુરક્ષિત (તેની નિશાની an orange lock, an red lock) ફક્ત પ્રબંધકોને જ સંપાદન કરવાની છૂટ આપે છે.
  • ખસેડવા માટે રક્ષણ (તેની નિશાની a green lock) પાનું સંપાદન કરવાને અસર કરતું નથી, પણ પ્રબંધક સિવાય અન્ય કોઈને પાનું નવા સ્થળે ખસેડવાની પરવાનગી આપતું નથી. સૌથી વધુ અવરજવર વાળા પાનાંને ખસેડવા સામે રક્ષણ અપાય છે. તે વસ્તુઓ કે ખાસિયતોને નથી લાગુ પાડી શકાતું.
  • બનાવવા-રક્ષણ (તેની નિશાની a blue lock, અર્ધ અને પૂર્ણ સુરક્ષિત બંને માટે) રદ કરેલા અથવા અસ્તિત્ત્વ ન ધરાવતા પાનાંને આપી શકાય.
    • પૂર્ણ બનાવવા રક્ષણ પ્રબંધક સિવાય અન્ય કોઈ દ્વારા પાનું બનાવતા અટકાવે છે.
    • અર્ધ-બનાવવા રક્ષણ સ્વયંચલિત માન્ય અને માન્ય સભ્યોને પણ પાનું બનાવવાની છૂટ આપે છે.

અત્યંત દુર્લભ સંજોગોમાં વિકિમિડિયા ફાઉન્ડેશન કોઈ પાનાંને કાર્યાલય પગલાં હેઠળ સુરક્ષિત કરશે (તેની નિશાની a black lock). કાર્યાલય પગલું વિકિથી બહાર વિધિવત ફરિયાદ નોંધાયા બાદ જ લેવાશે, અને તે હંમેશા કાર્યાલય પગલાં તરીકે જાહેર કરાશે તથા તે ફક્ત વિકિમિડિયા ફાઉન્ડેશન કર્મચારી અથવા ટ્રસ્ટી બોર્ડના સભ્યો જ લેશે. કાર્યાલય પગલું વિકિમિડિયા ફાઉન્ડેશનની સ્પષ્ટ પરવાનગી વગર રદ નહિ કરી શકાય.

Edit warring

Pages may be protected at administrator discretion in the event of edit warring. Administrators must not use their privileges to make any edits to the page (unless the administrator's changes are clearly uncontroversial or supported by consensus); doing so may lead to blocks, or in repeated instances, a discussion about their continued administrator privileges.

Highly used items

All items used by 500 Wikimedia pages or more should be semi-protected. Semi-protection that is only justified by usage should be lifted once the item falls below the threshold. The criteria of Wikidata administrators about usage or visibility on Wikimedia projects may also be enough to semi-protect other items.[1]

References

  1. Wikidata:Requests for comment/semi-protection to prevent vandalism on most used Items