Shortcuts: WD:INTRO, WD:I
વિકિડેટા:પરિચય
વિકિડેટા એ વિકિમિડિયા ફાઉન્ડેશનનો નવો પ્રકલ્પ છે: તે એક મુક્ત, સહયોગાત્મક, બહુભાષીય, ગૌણ ડેટાબેઝ, વિકિપિડિયા, વિકિમિડિયા કોમન્સ, તથા અન્ય વિકિમિડિયા પ્રકલ્પો અને તેનાથી પણ આગળ માટે માળખાગત માહિતી એકઠી કરે છે.
આનો અર્થ શું?
ચાલો શરૂઆતનું નિવેદન વધુ માહિતી માટે જોઈએ:
- મુક્ત. વિકિડેટા પર પ્રકાશિત કરવામાં આવતી માહિતી મુક્ત પરવાના a free license હેઠળ જાહેર કરાય છે, માહિતીનો ફરીથી અન્ય સંજોગોમાં ઉપયોગ કરવાની પરવાનગી આપે છે.
- સહયોગાત્મક. વિકિડેટા પરની માહિતીનો ઉમેરો અને જાળવણી વિકિડેટાના સભ્યો દ્વારા કરવામાં આવશે, કે જેઓ વિકિડેટામાં ઉમેરવાની સામગ્રીને લગતા નિયમો બનાવશે.
- બહુભાષીય. માહિતીનો ફેરફાર, ઉપયોગ, બ્રાઉઝિંગ અને ફરીથી ઉપયોગ સંપૂર્ણ રીતે બહુભાષીય હશે. કોઈપણ ભાષામાં ઉમેરવામાં આવતી માહિતી તુરંત જ અન્ય બધી ભાષામાં ઉપલબ્ધ બનશે; કોઈપણ ભાષામાં ફેરફાર શક્ય હશે અને પ્રોત્સાહિત કરાશે.
- એક ગૌણ ડેટાબેઝ. વિકિડેટા ફક્ત નિવેદનો જ નહિ નોંધે, પરંતુ તેમના સ્રોત પણ નોંધશે, આ રીતે ઉપલબ્ધ જ્ઞાનની વિવિધતા અને તેની ચકાસણીના વિચારને પરાવર્તિત કરશે.
- માળખાગત માહિતી એકઠી કરવી. કોમન્સ, જે મિડિયા ફાઈલ્સ એકઠી કરે છે, અને વિકિપિડિયા, જે જ્ઞાનકોષીય લેખ બનાવે છે, તેમના અલગ વિકિડેટા એક માળખાગત રીતે માહિતી એકઠી કરશે. આ રીતે વિકિમિડિયા પ્રકલ્પો અને અન્ય પક્ષકારોને માહિતીનો ફરીથી ઉપયોગ કરવામાં સહેલાઈ રહેશે તથા તે સંગણકો પણ માહિતી પર સહેલાઈથી પ્રક્રિયા કરી શકશે અને 'સમજી' શકશે.
- વિકિમિડિયા પ્રકલ્પો માટે આધાર. વિકિડેટાનું સૌથી પહેલું લક્ષ્યાંક વિકિપિડિયામાં વધુ સારી રીતે ભાષાકીય કડીઓની અને ઈન્ફોબોક્ષની જાળવણી માટે આધાર આપવાનું છે, આ રીતે વિકિપિડિયામાં કાર્યભાર ઘટશે અને ગુણવત્તા વધશે.
- તેનાથી આગળ આધાર આપવો. વિકિડેટાનો ઉપયોગ સૌ કોઈ અનેક પ્રકારની સેવાઓ માટે કરી શકેશે.
વિકિડેટા કેવી રીતે કામ કરે છે?
Wikidata is a central storage repository that can be accessed by others, such as the wikis maintained by the Wikimedia Foundation. Content loaded dynamically from Wikidata does not need to be maintained in each individual wiki project. For example, statistics, dates, locations, and other common data can be centralized in Wikidata.
The Wikidata repository
The Wikidata repository consists mainly of items, each one having a label, a description and any number of aliases. Items are uniquely identified by a Q
followed by a number, such as Douglas Adams (Q42).
Statements describe detailed characteristics of an Item and consist of a property and a value. Properties in Wikidata have a P
followed by a number, such as with educated at (P69).
For a person, you can add a property to specify where they were educated, by specifying a value for a school. For buildings, you can assign geographic coordinates properties by specifying longitude and latitude values. Properties can also link to external databases. A property that links an item to an external database, such as an authority control database used by libraries and archives, is called an identifier. Special Sitelinks connect an item to corresponding content on client wikis, such as Wikipedia, Wikibooks or Wikiquote.
All this information can be displayed in any language, even if the data originated in a different language. When accessing these values, client wikis will show the most up-to-date data.
Item | Property | Value |
---|---|---|
Q42 | P69 | Q691283 |
Douglas Adams | educated at | St John's College |
Working with Wikidata
There are a number of ways to access Wikidata using built-in tools, external tools, or programming interfaces.
- Wikidata Query and Reasonator are some of the popular tools to search for and examine Wikidata items. The tools page has an extensive list of interesting projects to explore.
- You can retrieve all data programmatically using different APIs and service.
- Client wikis can access data for their pages using a Lua Scribunto interface.
Where to get started
The Wikidata tours, designed for new users, are the best place to learn more about Wikidata.
જો તમને વધુ પ્રશ્નો હોય તો ઘણી માહિતી મેટા પરના વિકિડેટા પ્રવેશદ્વાર પર મળી શકશે. શરૂઆત માટેની કેટલીક કડીઓ નીચે છે:
- Set your user options, especially the 'Babel' extension, to choose your language preferences
- ખૂટતા લેબલ અને વર્ણન સાથે મદદ કરો
- આંતરવિકિ અથડામણ અને આયાતમાં મદદ કરો
- કોઈપણ લેખ સુધારો
- Help translating
હું કેવી રીતે યોગદાન આપી શકું?
રસ દાખવવા બદલ તમારો આભાર! વિકિડેટા તો જ સફળ થઈ શકે જો તેમાં એક ચોક્કસ જથ્થામાં યોગદાન થાય. અમને જાણ છે કે ઘણા જ અલગ અલગ સમુદાયોને વિકિડેટાની કાર્યવાહીમાં રસ છે. બધી જ ઘટનાઓથી વાકેફ રહેવાનો અને ભાગ લેવાનો સૌથી ઉત્તમ માર્ગ અમારા મદદના પાનાંના મોજૂદા મુસદ્દા કાળજીપૂર્વક વાંચીને વિકિડેટાની મેઈલિંગ યાદીમાં જોડાવાનો છે.