Help:સંપાદન

From Wikidata
Jump to: navigation, search
This page is a translated version of the page Help:Items and the translation is 22% complete.

Outdated translations are marked like this.
Other languages:
العربية • ‎asturianu • ‎български • ‎বাংলা • ‎bosanski • ‎català • ‎čeština • ‎dansk • ‎Deutsch • ‎Zazaki • ‎dolnoserbski • ‎Ελληνικά • ‎English • ‎British English • ‎Esperanto • ‎español • ‎eesti • ‎euskara • ‎فارسی • ‎suomi • ‎føroyskt • ‎français • ‎Frysk • ‎ગુજરાતી • ‎עברית • ‎हिन्दी • ‎hornjoserbsce • ‎Հայերեն • ‎interlingua • ‎Bahasa Indonesia • ‎íslenska • ‎italiano • ‎日本語 • ‎ქართული • ‎한국어 • ‎Ripoarisch • ‎Lëtzebuergesch • ‎latviešu • ‎македонски • ‎മലയാളം • ‎Bahasa Melayu • ‎မြန်မာဘာသာ • ‎norsk bokmål • ‎Nederlands • ‎occitan • ‎ଓଡ଼ିଆ • ‎ਪੰਜਾਬੀ • ‎polski • ‎پښتو • ‎português • ‎português do Brasil • ‎русский • ‎Scots • ‎српски / srpski • ‎svenska • ‎தமிழ் • ‎ไทย • ‎Türkçe • ‎українська • ‎ייִדיש • ‎中文 • ‎中文(简体)‎

વિકિડેટા પર તમારું સ્વાગત છે! તમે અહિંયા આવ્યા તેનો અમને આનંદ છે અને અમે ઉત્સાહિત છીયે કે તમે સંપાદન વિશે વધારે જાણવા માંગો છો. તમે ચોક્કસ વાંચ્યુ જ હશે કે વિકિડેટા એ મુક્ત જ્ઞાન સંગ્રહ છે જેમાં કોઈપણ ફેરફાર કરી શકે છે. જો તમારી પાસે કોઈ રચનાત્મક વિચાર હોય તો તેનો અમલ કરો. શરુઆત માટે જમણે આપેલ માર્ગદર્શિકાની લિંક પર ક્લિક કરો અથવા નીચે વાંચવાનુ ચાલુ રાખો.

Understanding items[edit]

Items and their data are interconnected

In Wikidata, items are used to represent all the things in human knowledge, including topics, concepts, and objects. For example, the "1988 Summer Olympics", "love", "Elvis Presley", and "gorilla" are all items in Wikidata.

For those who are familiar with Wikipedia, it may be tempting to initially think of items as like the Wikidata version of Wikipedia articles. While items and articles are both pages for storing information about different concepts or topics of human knowledge, it's important to keep in mind that Wikidata is not just a database of Wikipedia content. In fact, Wikidata is actually more similar to Wikimedia Commons, the media file repository, than it is to Wikipedia—but instead of media files, Wikidata provides centralized storage for an access to structured data for all Wikimedia projects, as well as for use on external websites.

There are a few important characteristics about items that contribute to the success of Wikidata:

Notable items[edit]

Wikidata items are said to be notable. This means at least one of three things (1) corresponding page on a Wikimedia site such as Wikipedia, Wikivoyage, Wikisource, Wikiquote, Wikiversity, or Wikimedia Commons, (2) a clearly identifiable conceptual or material entity that can be described using serious and publicly available references or (3) the item fulfills a structural need. For more information look at our notability policy.

Unique items[edit]

Items are also unique. Each item should represent a clearly identifiable concept or object, or an instance of a clearly identifiable concept or object. For example, in Wikidata we can have items for both the concept of planet (Q634) and an instance of a planet, Earth (Q2).

Linking items[edit]

Items can and should also be linked to each other. Each item has a unique identifier (starting with a Q prefix) and its own page in the Wikidata main namespace. For example, for the items listed above, 1988 Summer Olympics (Q8470), love (Q316), Elvis Presley (Q303) and gorilla (Q36611) are the respective item pages. These pages are where all the data for each item is added, edited, and maintained, mostly in the form of statements.

Pages also allow items to be linked together so that all the data on Wikidata can be interconnected. A link to another page is usually added as a "property" by clicking on "edit" in the "statements" section. If no appropriate property is listed yet, it can be added by clicking on "+ add" on the bottom of the "statements" section. See: #Adding to an existing item page.

Typical properties to link one item to another:

Example:

  1. Albert Einstein's brain (Q2464312) is part of (P361): Albert Einstein (Q937).
  2. Albert Einstein (Q937) is an instance of (P31): human (Q5).
  3. human (Q5) is a subclass of (P279): mammal (Q7377).
  4. mammal (Q7377) has part (P527): mammary gland (Q189961).


Outside of item pages links to items can usually be placed by adding the prefix "Q|" to the item number and enclosing it in curly brackets, e.g.: {{Q|8470}}.

Creating a new item[edit]

Create a new item by choosing "Create a new item" in the menu to the left
Enter the label and description of the new item
Edit the item "Marie Curie"
Add a sitelink

Step-by-step guides to the basics of editing Wikidata items: Wikidata:Tours

તમે વિકિડેટા પર નવો લેખ શરુ કરો એ પહેલા તે લેખ વિકિડેટા પર અસ્તિત્વ ધરાવે છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઇએ. આ માટે શીર્ષક પરથી આઈટમ શોધોનો ઉપયોગ સૌથી સરળ રીત છે. આ ખાસ પાના પર જવા માટેની લિંક આ પાનાની ડાબી બાજુમાં ઉપલબ્ધ છે. મૂળભૂત રુપે આ લિંક પાંચમાં ક્રમે રહેલી છે અને તેનુ નામ "Item by title" છે. આ પાનામાં બે ઈનપુટ ક્ષેત્ર છે. ડાબી બાજુના ઈનપુટ ભાગમાં જે Site: બતાવે છે ત્યાં તમારે ભાષા સંજ્ઞા (જેમકે ગુજરાતી માટે 'gu') ટાઈપ કરવાની છે, જમણી બાજુના ઈનપુટ ભાગમાં જે Page: બતાવે છે ત્યાં તમારે પાનાનું નામ જેમ વિકિપીડિયાના પાનાના ટોચના ભાગમાં લખેલ છે તેમ અક્ષરશઃ ટાઈપ કરવું પડશે. જો વિકિડેટા પર તે આઈટમ માટે પાનું અસ્તિત્વમાં હશે તો શોધો બટન પર ક્લિક કરવાથી તમે તે પાના પર પહોંચશો નહિં તો તમને તમારી જાતે નવી આઈટમ શરુ કરવા માટે સૂચન કરશે.

The item by title search page has two entry fields that are designed for searching for items that already have a page on a Wikimedia site and may be in the Wikidata system. The left field, which says "Site:" is where you put the language of the Wikimedia site page that corresponds to the item you want to add. Most Wikimedia sites have equivalent editions for different languages which are represented by a code. For example, the code for English language is en and the code for French language is fr. This code can be found in the URL; so en.wiktionary.org is the English Wiktionary and en.wikipedia.org is the English Wikipedia, while fr.wiktionary.org is the French Wiktionary and fr.wikipedia.org is the French Wikipedia. A screenshot that shows where to locate a language code for a Wikimedia site is available here.

For the second field, "Page:", you must put in the exact title of the page as it appears at the top of the page on its Wikimedia site. This is important for retrieving the right item because there may be multiple items with the same label in Wikidata. For example, if you wanted to know if there was already an item page for capital (the concept referring to non-financial assets) in Wikidata, you must search "capital (economics)"—the title of the page on Wikipedia—and not "capital" which would instead give you the item page for the Wikipedia disambiguation page on capital.

When Wikidata already has a page on that item, the search will take you to that page.

જો કોઈ આઈટમ ખુટતી હોય તો તમે જાતે તે આઈટમ બનાવી શકો છો. તમે "શીર્ષક પરથી આઈટમ શોધો" પાનાની નીચે આપેલ લિંક પર અથવા પાનાની ડાબી બાજુએ આપેલ "Create a new item" લિંક પર ક્લિક્ કરીને નવી આઈટમ બનાવી શકો છો. આ બન્નેમાંથી કોઈ પણ એક લિંક પર ક્લિક કરવાથી તમે એક નવા પાના પર પહોંચશો જ્યાં તમારે નવી આઈટમ માટે એક લેબલ અને વર્ણન ટાઈપ કરવાનું રહેશે. જો તમે શીર્ષક પરથી આઈટમ શોધોનો ઉપયોગ કર્યો હશે તો ઉપરનું પાનું તમે ટાઈપ કરેલ નામ તેમજ ભાષા સંજ્ઞા દર્શાવશે. જો તમે નવી આઈટમ બનાવોનો ઉપયોગ કર્યો હોય તો તમારે પાનાના નામ અને ભાષા સંજ્ઞા વિશે કોઈ ચિંતા કરવાની જરુર નથી. ઉપર જણાવેલ પાનાઓમાંથી કોઈ પણ એક પાના પર પર દર્શાવેલ ઈનપુટ ક્ષેત્રોમાં માહિતી પુરી પાડીને તમે 'Create' બટન પર ક્લિક કરવાથી નવી આઈટમ બની જશે.(વિકિડેટા પર કેવી રીતે યોગદાન કરવું? આ વિશેની વધુ માહિતી માટે પાનું ૩ જુઓ.)

Adding to an existing item page[edit]

વિકિડેટામાં લેબલ અને વર્ણન સિવાય બીજા ઉમેરી શકાય તેવા બે ઘટક ઉપનામો અને આંતરવિકિ કડીઓ છે.

A label is the most common name that an item would be known by. Labels are added to the text fields at the top of an item page to the "Label" column. Click "edit", type in the label, and click "save". A description is a short phrase designed to disambiguate the page in question from other pages with the same or similar labels. Descriptions are added in the same way as labels, to the "Description" column. See Help:Label and Help:Description for more on using labels and descriptions.

તમે "[edit]" બટન પર ક્લિક કરીને ઉપનામો ઉમેરી શકો છો. આ હરોળ આછા વાદળી રંગની થશે તેમજ એક સફેદ ઈનપુટ ક્ષેત્ર દેખાશે. અહિં તમે એક ઉપનામ ઉમેરી શકશો ત્યાર બાદ બીજું એક ઈનપુટ ક્ષેત્ર દેખાશે. તમે બધા ઉપનામ ઉમેરી લો પછી "[save]" પર ક્લિક કરવાથી તે ઉમેરણ સચવાઈ જશે.

વિકિડેટા લિંક ઉમેરવા માટે પાનાના List of pages linked to this item ભાગ નીચે આપેલ ખાલી હરોળની સામેના "[edit]" બટન પર ક્લિક કરો. ત્યાર બાદ તમને બે ખાલી ઈનપુટ ક્ષેત્રો દેખાશે જેમાંના એકની બાજુમાં 'site' લખેલું હશે જ્યારે બીજાની બાજુમાં 'article' લખેલું હશે. ડાબી બાજુના 'site' લખેલા ભાગમાં લેખ જે વિકિપીડિયાનો હોય તે વિકિપીડિયાની ભાષા સંજ્ઞા ટાઈપ કરવાની રહેશે અને જમણી બાજુના 'article' લખેલા ભાગમાં તમારે લેખનું શીર્ષક (જેમ વિકિપીડિયાના પાનાના ટોચના ભાગમાં લખેલ છે તેમ અક્ષરશઃ) ટાઈપ કરવાનુ રહેશે. આ બન્ને ભાગમાં તમે જ્યારે ટાઈપ કરવાનું શરુ કરશો ત્યારે તેની નીચે એક યાદી દેખાશે જે તમને માહિતી ઉમેરવામાં મદદ કરશે. તમે જ્યારે બન્ને ખાનામાં માહિતી ટાઈપ કરીલો ત્યાર બાદ "[save]" પર ક્લિક કરવાથી લિંક ઉમેરાઈ જશે.

Please note: When clicking on any "edit" or "+ add" before the page has fully loaded you might be taken to a separate page with a special interface. This will also let you make the intended changes but it is more difficult to use. If the page does not appear as depicted on the images to the right after clicking "edit" or "+ add" you might want go back, wait for the browser to finish loading the page (usually there is an indication on top of the browser's tab) and then click "edit" or "+ add" again.

Examples of four fields filled out for the item Marie Curie (Q7186)

Language Item Label Description Aliases Link to Wikipedia Page
અંગ્રેજી (en) Q7186 Marie Curie French-Polish physicist and chemist Maria Salomea Skłodowska; Marie Skłodowska-Curie Marie Curie
ફ્રેન્ચ (fr) Q7186 Marie Curie physicienne et chimiste française d'origine polonaise Maria Salomea Skłodowska herb Dołęga; Maria Skłodowska-Curie; Marie Sklodowska-Curie; Maria Skłodowska Marie Curie
પોલીશ (pl) Q7186 Maria Skłodowska-Curie polsko-francuska uczona, fizyk, noblistka Maria Curie-Skłodowska; Marie Curie; Maria Skłodowska Maria Skłodowska-Curie

Editing an item page[edit]

બધી ચાર લાક્ષણિકતા, લેબલ, વર્ણન, ઉપનામો તેમજ આંતરવિકિ લિંક્સ ફેરફાર કરી શકાય તેવી છે. કોઈ પણ લાક્ષણિકતામાં ફેરફાર કરવા જે તે હરોળ પરના "[edit]" બટન પર ક્લિક કરી નવી અથવા સુધારેલી માહિતી ઉમેરો પછી "[save]" પર ક્લિક કરો. જો કોઈ ઉપનામ કે આંતરવિકિ લિંકમાં ભૂલ હોય તો તમે તેને રદ્દ કરી શકો છો. આમ કરવા માટે સૌ પ્રથમ જે તે હરોળ પરના "[edit]" બટન પર ક્લિક કરો, પછી ઉપનામ રદ્દ કરવા વાદળી રંગના X નિશાન પર ક્લિક કરો અને આંતરવિકિ લિંક રદ્દ કરવા "[remove]" બટન પર ક્લિક કરો. આ કર્યા પછી "[save]" પર ક્લિક કરવાથી જે તે લાક્ષણિકતા તરત જ અદ્રષ્ય થશે અને ડેટાબેઝમાંથી રદ્દ થઈ જશે.

Deleting an item page[edit]

Only admins can delete items. Deletions are done via Wikidata:Requests for deletions. Please give a short reason.

See also[edit]

નીચેની કડીઓ હાલમાં અંગ્રેજી પાના પર લઇ જાય છે વધારાના માર્ગદર્શન માટે આ જુઓ:

  • મદદ:લેબલ, લેબલ શું છે અને તે કયા નિયમો અનુસરે છે તે વિશેની માહિતી
  • મદદ:વર્ણન, વર્ણન શું છે અને તે કયા નિયમો અનુસરે છે તે વિશેની માહિતી
  • મદદ:ઉપનામો, ઉપનામ શું છે અને તે કયા નિયમો અનુસરે છે તે વિશેની માહિતી
  • મદદ:નિવેદનો, જે દર્શાવે છે કે નિવેદનો શું છે અને તે ક્યા નિયમો પર આધારિત છે.
  • મદદ:સાઈટલિંક્સ, જે સમજાવે છે કે સાઈટલિંક્સ શું છે અને ક્યા નિયમો તેને લાગુ પડે છે.

For additional information and guidance, see:

  • Project chat, વિકિડેટાના તમામ અને કોઈપણ પાસાંને ચર્ચવા માટે
  • Wikidata:Glossary, આ અને અન્ય દરેક મદદનાં પાંને વપરાતા શબ્દો માટેનો શબ્દકોષ
  • Help:FAQ, વિકિડેટા સમુદાય દ્વારા અપાતા વારંવાર પૂછાતા સવાલ અને તેના જવાબ
  • Help:Contents, વિકિડેટા ખાતે ઉપલબ્ધ તમામ દસ્તાવેજ દર્શાવતું મદદ પૃષ્ઠ