Wikidata:મુખપૃષ્ઠ

From Wikidata
Jump to: navigation, search
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર જેમાં બધા ફેરફાર કરી શકે છે
આંકડાકીય માહિતી
  સ્વાગત!
વિકિડેટાએ મુક્ત માહિતી આધાર છે જેને બધા, મશીન અને માનવ, દ્વારા વાંચી અને સુધારી શકાય છે. જેમ મીડિયા માટે વિકિમીડિયા કૉમન્સ તેમજ માહિતી માટે વિકિડેટા છે, જે માળખાગત માહિતીના (આંતરવિકિ સંદર્ભ, આંકડાકીય માહિતી વગેરે) વપરાશ અને વ્યવસ્થાપનનું કેન્દ્રીકરણ કરે છે. વિકિડેટા દરેક ભાષાની વિકિપીડિયા માટે માહિતી સંગ્રહે છે. તમે વિકિડેટામાં કોઈ માહિતી ઉમેરવા કે સુધારવા અંગે મદદ માટે મદદ:સંપાદન તેમજ વિકિડેટા પરિયોજના વિષે વધારે માહિતી મેળવવા પરિચય વાંચી શકો છો.
  તમારી વિકિ પર વિકિડેટા વાપરો
  • વિકિડેટા મુક્ત સોર્સ (ઓપન સોર્સ) પરિયોજના છે અને આમાંની માહિતી મુક્ત રીતે વાપરી શકાય છે
  • માહિતી વપરાશ કરવામાટેની એ.પી.આઈ. ભવિષ્યમાં બદલાશે!
  સમાચાર

વધુ સમાચાર... (ફેરફાર કરો (અંગ્રેજીમાં))

  સહપરિયોજનાઓ

 વિકિપીડિયા – મુક્ત વિશ્વજ્ઞાનકોષ     વિક્શનરી – મુક્ત શબ્દકોશ     વિકિપુસ્તક – મુક્ત પુસ્તકો     વિકિસમાચાર – મુક્ત સમાચાર     વિકિઅવતરણ – અવતરણ સંકલન     વિકિસ્રોત – મુક્ત સાહિત્યસ્રોત     વિકિવિદ્યાલય – મુક્ત વિશ્વવિદ્યાલય     વિકિપ્રવાસ – મુક્ત પ્રવાસ માર્ગદર્શિકા     કૉમન્સ – માધ્યમ સમૂહ     Wikimedia Incubator – New language versions     મેટા-વિકિ – વિકિમિડિયા કાર્ય સંયોજન     MediaWiki – Software documentation